તું નહીં મળે તો પણ
તું નહીં મળે તો પણ
આખી જિંદગી તને જ પ્રેમ કરીશ,
એ જરૂરી તો નથી કે જે ના મળે
એને છોડી દઈએ !!
Tum nahi mile toh bhi
Aakhi zindagi tane hi prem karish,
E jaruri toh nahi ke je na mile
Ene chodi daiye !!
Love Shayari Gujarati
1 day ago
