ખુશીઓનું કોઈ માપ નથી હોતું,
ખુશીઓનું
કોઈ માપ નથી હોતું,
ઘણી વખત પાંચ સેકન્ડ માટે હાથ
પર બેઠેલું પતંગિયું દિલમાં
રંગ ભરી જાય છે !!
khushionu
koi map nathi hotu,
ghani vakhat panch second mate hath
par bethelu patangiyu dil ma
rang bhari jay chhe !!
Life Quotes Gujarati
2 years ago