

એક સારો પતિ પોતાની પત્નીના
એક સારો પતિ
પોતાની પત્નીના આંસુ લૂછે છે,
પણ એક શ્રેષ્ઠ પતિ એના રોવાના
કારણને જ ખતમ કરી દે છે !!
ek saro pati
potani patnin ansu luchhe chhe,
pan ek sreshth pati en rovan
karanane j khatam kari de chhe !!
Life Quotes Gujarati
2 years ago