દિલમાં સદાય અમીરી રાખીયે, ખુદમાં
દિલમાં સદાય અમીરી રાખીયે,
ખુદમાં એટલી ખમીરી રાખીએ,
મોહ નથી આ રંગીન દુનિયાનો માટે,
સ્વભાવમાં કાયમ ફકીરી રાખીએ !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
dil ma saday amiri rakhiye,
khud ma etali khamiri rakhie,
moh nathi aa rangin duniyano mate,
svabhavma kayam fakiri rakhie !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
2 years ago