હું બીજા થી સારું કરું
હું બીજા થી સારું
કરું તો શું ફરક પડે છે,
પણ હું બીજાનું સારું કરું તો
સાહેબ ઘણો બધો ફરક પડે છે !!
hu bija thi saru
karu to shu farak pade chhe,
pan hu bijanu saru karu to
saheb ghano badho farak pade chhe !!
Life Quotes Gujarati
2 years ago