કોઈને ગમવા માટે તનની સુંદરતા
કોઈને ગમવા માટે તનની
સુંદરતા જરૂરી હોઈ શકે,
પણ ગમતા રહેવા માટે તો
મનની સુંદરતા જ જોઈએ !!
koine gamava mate tan ni
sundarata jaruri hoi shake,
pan gamata raheva mate to
man ni sundarata j joie !!
Life Quotes Gujarati
2 years ago