સત્યને કોઈના સાથની જરૂર નથી
સત્યને કોઈના સાથની જરૂર નથી
હોતી તેની આંગળી ભગવાને પકડીહોય છે
અને પ્રમાણિકતાને પુરાવાની જરૂર નથી હોતી,
સમય બધું પુરવાર કરી આપે છે !!
Satyane koina sathni jarur nathi
Hoti teni angali Bhagwane pakdihoy chhe
Ane pramanikatane puravani jarur nathi hoti,
Samay badhu purvar kari aape chhe !!
Gujarati Suvichar
6 hours ago
