

કાલે પડોશણને ફોટામાં ઝૂમ કરીને
કાલે પડોશણને ફોટામાં
ઝૂમ કરીને જોઈ રહ્યો હતો તો
પાછળથી પત્નીએ ખભા પર હાથ
મુકીને કહ્યું રહેવા દો હવે આથી
વધારે નજીક નહીં આવે એ !!
kale padoshanane photama
zoom karine joi rahyo hato to
pachalathi patnie khabh par hath
mukine kahyu rahev do have athi
vadhare najik nahi ave e !!
Gujarati Jokes
9 months ago