આ જિંદગીમાં બીજું કંઈ શીખો
આ જિંદગીમાં
બીજું કંઈ શીખો કે ના શીખો
પણ પોતાની લાગણી ક્યાં બતાવવી
અને ક્યાં છુપાવવી એ શીખી લેજો !!
🌹🌷💐શુભ રાત્રી💐🌷🌹
aa jindagima
biju kai shikho ke na shikho
pan potani lagani kya batavavi
ane kya chhupavavi e shikhi lejo !!
🌹🌷💐shubh ratri💐🌷🌹
Good Night Shayari Gujarati
1 year ago