

શબ્દોનું ખરું વજન તો આવકાર
શબ્દોનું ખરું
વજન તો આવકાર
આપનાર ના ભાવ પર હોય છે,
બાકી "WELCOME" તો
પગ લૂંછણિયા ઉપર પણ
લખ્યું હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
sabdonu kharunvajan to aavakar
aapanar na bhav par hoy chhe,
baki "welcome" to
pag lunchhaniya upar pan
lakhyu hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago