માન્યું કે સંબંધોમાં આમંત્રણ જરૂરી
માન્યું કે સંબંધોમાં
આમંત્રણ જરૂરી નથી,
પણ જ્યાં આવકારો મીઠો ના
હોય ત્યાં જવું ના જોઈએ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
manyu ke sambandhoma
amantran jaruri nathi,
pan jya avakaro mitho na
hoy tya javu na joie !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago