બંને તરફથી સચવાય તો જ
બંને તરફથી સચવાય
તો જ સંબંધમાં મીઠાશ રહે,
બાકી એક તરફથી શેકાય તો
રોટલી પણ બળી જાય છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
banne tarafathi sachavay
to j sambandhama mithash rahe,
baki ek tarafathi shekay to
rotali pan bali jay chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago