

સંબંધ બનાવો તો આંખ અને
સંબંધ બનાવો
તો આંખ અને પાપણ જેવો,
જયારે આંખમાં કંઇક પડે તો
પાપણ તડપી ઉઠે અને પાપણ ના
ઝપકે તો આંખ રડી પડે છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
sambandh banavo
to ankh ane papan jevo,
jayare ankhama kaik pade to
papan tadapi uthe ane papan na
zapake to ankh radi pade chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago