સંબંધો પણ પહાડ જેવા થઇ
સંબંધો પણ
પહાડ જેવા થઇ ગયા છે,
જ્યાં સુધી આપણે ના બોલાવીએ
ત્યાં સુધી સામેથી અવાજ જ
નથી આવતો સાહેબ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
sambandho pan
pahad jeva thai gaya chhe,
jya sudhi aapane na bolavie
tya sudhi samethi avaj j
nathi aavato saheb !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago