

આપ વિનાનું આખું વરસ ખાલી
આપ વિનાનું આખું વરસ
ખાલી ખડ ખડ પાંચમ છે,
આપ મળો બસ પાંચ મિનીટ
તો એ સાચી લાભ પાંચમ છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
aap vinanu aakhu varas
khali khad khad pancham chhe,
aap malo bas panch minute
to e sachi labh pancham chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago