પ્રગતિ ઈમાનદારીથી કરજો સાહેબ, કેમ
પ્રગતિ ઈમાનદારીથી કરજો સાહેબ,
કેમ કે કેરી કેમિકલથી પાકે અને આંબે
પાકે એમાં ઘણો ફેર હોય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
pragati imanadarithi karajo saheb,
kem ke keri chemical thi pake ane aambe
pake ema ghano fer hoy chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago