જીવનમાં જ્યાં તમારી કદર હોય
જીવનમાં જ્યાં તમારી
કદર હોય ત્યાં જ લાગણી વરસાવો,
બાકી વેરાન રણમાં વરસાદની
કોઈ કિંમત નથી હોતી !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
jivanam jy tamari
kadar hoy ty j lagani varasavo,
baki veran ranam varasadani
koi kimmat nathi hoti !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago