જે તમને સાચો પ્રેમ કરે
જે તમને સાચો પ્રેમ કરે
છે એ તમને ક્યારેય નહીં છોડે,
કેમ કે એ તમને છોડવાના બધા
કારણોમાંથી તમારી સાથે રહેવાનું
એક કારણ શોધી જ લેશે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
je tamane sacho prem kare
chhe e tamane kyarey nahi chhode,
kem ke e tamane chhodavan badha
karanomanthi tamari sathe rahevanu
ek karan shodhi j leshe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago