વેક્સીન લઈને ઘણા લોકો એમ
વેક્સીન લઈને
ઘણા લોકો એમ ફોટા મુકે છે,
જાણે અમર થવા દેવરાજ ઇન્દ્રએ
અમૃતનું ઈન્જેકશન આપ્યું હોય !!
😂😂😂😂😂😂😂
vaccine laine
ghana loko em phota muke chhe,
jane amar thava devaraj indrae
amrut nu injection aapyu hoy !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago