

નંબર ભલે ને ગમે તે
નંબર ભલે ને
ગમે તે નામે સેવ કરો,
ચહેરાના હાવભાવ બતાવી
દે છે કે ફોન બાબુનો આવ્યો
છે કે બાબુલાલનો !!
😂😂😂😂😂😂😂
nambar bhale ne
game te name sev karo,
chaherana havabhav batavi
de chhe ke phon babuno avyo
chhe ke babulal no !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago