લગ્ન ભલે કોરોના જાય પછી
લગ્ન ભલે
કોરોના જાય પછી કરજો
પણ કન્યા અત્યારે જોઈ લો,
બ્યુટીપાર્લર બંધ છે એટલે
ફસાસો નહીં !!
😂😂😂😂😂😂
lagn bhale
corona jay pachhi karajo
pan kanya atyare joi lo,
beauty parlour bandh chhe etale
fasaso nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago