આજે હું જે કંઈપણ છું
આજે હું જે કંઈપણ છું
એ મારા દોસ્તોને લીધે છું,
જો એ ના હોત તો હું ક્યાંય
આગળ વધી ગયો હોત !!
😂😂😂😂😂😂
aaje hu je kaipan chhu
e mara dostone lidhe chhu,
jo e na hot to hu kyany
aagal vadhi gayo hot !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago