

સરકારે લગ્નમાં જેટલા લોકોની મંજુરી
સરકારે લગ્નમાં જેટલા
લોકોની મંજુરી આપી છે,
એટલા તો અમારે ત્યાં રસોડામાં
દાળ ચાખવા ઉભા હોય છે !!
😂😂😂😂😂😂
sarakare lagn ma jetala
lokoni manjuri aapi chhe,
etala to amare tya rasodama
dal chakhava ubha hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago