

સંતાન ભલે ગમે તેટલું બગડેલુ
સંતાન ભલે ગમે
તેટલું બગડેલુ કેમ ના હોય,
પણ લગ્નની કંકોત્રીમાં તો
સુપુત્ર જ લખવું પડે !!
😂😂😂😂😂😂
santan bhale game
tetalu bagadelu kem na hoy,
pan lagnani kankotrim to
suputr j lakhavu pade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago