

આજે મનમાં વિચાર આવ્યો કે
આજે મનમાં
વિચાર આવ્યો કે કોઈ
ઊંડા વિચાર મુકું,
પણ પછી થયું કે
સાલું કોઈ ડૂબી જશે તો
લેવાના દેવા થઇ જશે !!
😂😂😂😂😂😂
aaje man ma
vichar aavyo ke koi
unda vichar muku,
pan pachhi thayu ke
salu koi dubi jashe to
levana deva thai jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago