અમુક લોકોના માસ્ક એટલા જુના
અમુક લોકોના માસ્ક
એટલા જુના થઇ ગયા છે,
કે કોરોના સુંઘી લે તો ત્યાં
જ બેભાન થઇ જાય !!
😂😂😂😂😂😂
amuk lokona mask
etala juna thai gaya chhe,
ke corona sunghi le to tya
j bebhan thai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago