સમય જ સૌથી મહત્વની વસ્તુ
સમય જ સૌથી મહત્વની વસ્તુ છે,
કાલે પંખાના સગા હતા અને આજે
જુઓ ધાબળા પોતાના થઇ ગયા !!
😂😂😂😂😂😂
samay j sauthi mahatv ni vastu chhe,
kale pankhana saga hata ane aje
juo dhabala potana thai gaya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago