અમુક લોકોને પત્નીઓએ એટલા સીધા
અમુક લોકોને પત્નીઓએ
એટલા સીધા કરી નાખ્યા હોય છે,
કે નવરાત્રીમાં ગરબે પણ
ગોળ-ગોળ ફરી નથી શકતા !!
😂😂😂😂😂😂
amuk lokone patnioe
etala sidha kari nakhya hoy chhe,
ke navaratrima garabe pan
gol-gol fari nathi shakata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago