

મારા પાપનો ઘડો એટલા માટે
મારા પાપનો ઘડો
એટલા માટે નથી ભરાતો,
કેમ કે ઘડામાં નીચે કાણું
પાડવાનું પાપ પણ મેં કર્યું છે !!
😂😂😂😂😂😂
mara pap no ghado
etala mate nathi bharato,
kem ke ghadama niche kanu
padavanu pap pan me karyu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago