જેટલી ખોદણી પાંચ જે.સી.
જેટલી ખોદણી પાંચ જે.સી.બી.
ભેગા થઈને આખા દિવસમાં કરે છે,
એનાથી વધારે ખોદણી આપણા સગાઓ
અડધી કલાકમાં કરી લેતા હોય છે !!
😝😝😝😝😝😝
jetali khodani panch je.si.bi.
bheg thaine akh divasam kare chhe,
enathi vadhare khodani apan sagao
adadhi kalakam kari let hoy chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago