ગમે તેટલું ભણવું હોય એટલું
ગમે તેટલું ભણવું હોય
એટલું ભણી લ્યો પણ,
યાદ રાખજો સીમકાર્ડ લેવા
અંગુઠો જ કામ આવશે !!
😂😂😂😂😂😂😂😂
game tetalu bhanavu hoy
etalu bhani lyo pan,
yad rakhajo sim kard leva
angutho j kam aavashe !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago