

આજકાલ એ છોકરાઓ પણ કહે
આજકાલ એ
છોકરાઓ પણ કહે છે
હું તને નહિ ભૂલી શકું,
જે દુકાને જઈને એ પણ
ભૂલી જાય છે કે મમ્મીએ દાળ
કઈ મંગાવી હતી !!
😂😂😂😂😂😂
aajakal e
chhokarao pan kahe chhe
hu tane nahi bhuli shaku,
je dukane jaine e pan
bhuli jay chhe ke mummy e dal
kai mangavi hati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago