

ખબર નહીં લોકોને સાચો પ્રેમ
ખબર નહીં લોકોને
સાચો પ્રેમ કેમ મળી જાય છે,
મને તો સાલું સવારે બાઈકની
ચાવી પણ નથી મળતી !!
😝😝😝😝😝
khabar nahi lokone
sacho prem kem mali jay chhe,
mane to salu savare byke ni
chavi pan nathi malati !!
😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago