===:-કોઈને ખબર છે?-:=== જે
===:-કોઈને ખબર છે?-:===
જે ફેવિકોલ કે ગુંદરથી ગમે તે
વસ્તુ ચોટાડી શકાય છે,
તે ગુંદર કે ફેવિકોલ તેની ડબ્બીમાં
કેમ નહીં ચોટતા હોય !!
===================
===:-koine khabar chhe?-:===
je fevicol ke gundar thi game te
vastu chotadi shakay chhe,
te gundar ke fevikol teni dabbima
kem nahi chotata hoy !!
===================
Gujarati Jokes
1 year ago