

તારી જુલ્ફોના છાંયડામાં થોડો સમય
તારી જુલ્ફોના છાંયડામાં
થોડો સમય વિતાવી લેવા દે,
ખબર નહીં તારી ચોટલી
ક્યારે કપાઈ જાય !!
tari julfona chhayadama
thodo samay vitavi leva de,
khabar nahi tari chotali
kyare kapai jay !!
Gujarati Jokes
2 years ago