

દરેક વ્યક્તિ એક હનુમાન હોય
દરેક વ્યક્તિ
એક હનુમાન હોય છે,
બસ ખાલી શક્તિઓ યાદ
અપાવવા માટે જાંબુવાન જેવા
મિત્રની જરૂર હોય છે !!
darek vyakti
ek hanuman hoy chhe,
bas khali shaktio yad
apavava mate jambuvan jeva
mitrani jarur hoy chhe !!
Dosti Shayari Gujarati
2 years ago