સાયકલમાં સીટ નથી અને ગાડીમાં
સાયકલમાં સીટ નથી
અને ગાડીમાં ભલે ગીત નથી,
પણ મિત્રો એવા મળ્યા છે કે હવે
કોઈના બાપની બીક નથી !!
cycle ma seat nathi
ane gadim bhale git nathi,
pan mitro eva malya chhe ke have
koina bapani bik nathi !!
Dosti Shayari Gujarati
2 years ago