દોસ્ત દુર્યોધન પણ હોઈ શકે
દોસ્ત દુર્યોધન પણ હોઈ
શકે અને દોસ્ત અર્જુન પણ હોય,
કર્ણ થવું કે શ્રીકૃષ્ણ એ આપણા પર રહ્યું.
dost duryodhan pan hoi
shake ane dost arjun pan hoy,
karn thavu ke srikr̥shn e apan par rahyu.
Dosti Shayari Gujarati
2 years ago