

મનથી ભાંગી પડેલાને એક મિત્રો
મનથી ભાંગી પડેલાને
એક મિત્રો જ સાચવી શકે છે,
બાકી આ સંબંધીઓ તો ખાલી
વ્યવહાર સાચવે છે !!
manathi bhangi padelane
ek mitro j sachavi shake chhe,
baki aa sambandhio to khali
vyavahar sachave chhe !!
Dosti Shayari Gujarati
2 years ago