છોડીને તો ચાલી ગઈ, હવે
છોડીને તો ચાલી ગઈ,
હવે કેમ મારા પર શક કરે છે ?
હું જેને પણ બોલાવું હવે,
તું કેમ મારા પર હક કરે છે ?
chhodine to chali gai,
have kem mara par shak kare chhe?
hu jene pan bolavu have,
tu kem mara par hak kare chhe?
Narajagi Shayari Gujarati
2 years ago