રૂપથી અંજાયો નથી, સ્નેહ થી
રૂપથી અંજાયો નથી,
સ્નેહ થી ભીંજાયો છું,
તું ક્હે પીછો છોડ,
કેમ કહું પડછાયો છું !!
🌸🌸🌸🌸🌸🌸🌸
rup thi anjayo nathi,
sneh thi bhinjayo chhu,
tu kahe pichho chhod,
kem kahu padachayo chhu !!
🌸🌸🌸🌸🌸🌸🌸
Narajagi Shayari Gujarati
2 years ago