દરેક વખતે તું કહે છે
દરેક વખતે તું કહે છે
કે ફુરસતમાં મળીશું,
હવે ફુરસત મળે તો ક્યારેક
શોધી પણ લે મને !!
darek vakhate tu kahe chhe
ke phurasat ma malishu,
have phurasat male to kyarek
shodhi pan le mane !!
Narajagi Shayari Gujarati
2 years ago