ગુસ્સે થઈને કહેતી કે તે
ગુસ્સે થઈને કહેતી
કે તે મને મેસેજ લેટ કેમ કર્યો,
આજે ગુસ્સે થઈને કહે છે કે તે
મને મેસેજ કેમ કર્યો !!
gusse thaine kaheti
ke te mane mesej let kem karyo,
aje gusse thaine kahe chhe ke te
mane mesej kem karyo !!
Narajagi Shayari Gujarati
2 years ago