કેવી રીતે તું મને દર્દ
કેવી રીતે તું મને દર્દ
આપીને પણ ખુશ રહી શકે છે,
હું તો તારા પર ગુસ્સો કરીને
પણ રડી પડું છું !!
kevi rite tu mane dard
aapine pan khush rahi shake chhe,
hu to tara par gusso karine
pan radi padu chhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago