એટલા સરળ પણ ક્યાં હોય
એટલા સરળ પણ
ક્યાં હોય છે દિલના સંબંધો,
ના જાણે કેટલા જન્મ લેવા પડ્યા
સતીને શિવને પામવા માટે !!
etal saral pan
ky hoy chhe dilan sambandho,
n jane ketal janm lev pady
satine shivane pamav mate !!
Broken Heart Shayari Gujarati
2 years ago