પ્રેમની પરીક્ષામાં અમે બંને નાપાસ
પ્રેમની પરીક્ષામાં
અમે બંને નાપાસ થયા,
એ મારો સાથ ના આપી શક્યા અને
હું એમને ભુલાવી ના શક્યો !!
premani pariksham
ame banne napas thay,
e maro sath na api shaky ane
hu emane bhulavi na shakyo !!
Broken Heart Shayari Gujarati
2 years ago