લાખ ચાહીને પણ તને મારી
લાખ ચાહીને પણ
તને મારી બનાવી ના શક્યો,
કિસ્મત મારી સાથે ના હતી
એટલે તને પામી ના શક્યો !!
😭😭😭😭😭
lakh chahine pan
tane mari banavi na shakyo,
kismat mari sathe na hati
etale tane pami na shakyo !!
😭😭😭😭😭
Broken Heart Shayari Gujarati
2 years ago