

આજે એક ચહેરાએ હસીને મારી
આજે એક ચહેરાએ
હસીને મારી સામે જોયું,
યાદ આવ્યું કે આવા જ એક
હસીન ચહેરાએ મને
બરબાદ કર્યો છે !!
aje ek chaherae
hasine mari same joyu,
yad aavyu ke aava j ek
hasin chaherae mane
barabad karyo chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago