નસીબમાં જ હશે છેતરાવાનું એટલે
નસીબમાં જ હશે છેતરાવાનું
એટલે તો પ્રેમ કરી બેઠા,
એ આવ્યા હતા નાખવા આંખોમાં ધૂળ
અને અમે ગુલાલ સમજી બેઠા !!
nasib ma j hashe chhetaravanu
etale to prem kari betha,
e aavya hata nakhava aankhoma dhul
ane ame gulal samaji betha !!
Bewafa Shayari Gujarati
2 years ago