બધા નિયમો સાચા પણ, નિયમો
બધા નિયમો સાચા પણ,
નિયમો એને લાગે જે પ્રેમ કરે,
બેવફા ને કોઈ નિયમ નથી લાગતા
એ તો બસ દિલ તોડી જાય !!
badha niyamo sacha pan,
niyamo ene lage je prem kare,
bevafa ne koi niyam nathi lagata
e to bas dil todi jay !!
Bewafa Shayari Gujarati
2 years ago